Hatkesh Ambikadham – Zundal

હાટકેશ અંબિકા ધામ
ત્રીજો માળ

ત્રીજા માળ ઉપર દયાની દેવી મા અંબાજીની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરીને મંદિર નિર્માણનું આયોજન ચાલી રહયુ છે.
હાટકેશ- અંબિકાધામનો સમગ્ર વહિવટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક, સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.