Hatkesh Ambikadham – Zundal

હાટકેશ અંબિકાધામ - ઝુંડાલ એક પરિચય

હાટકેશ અંબિકાધામ ની સ્થપાના ઉપાસકશ્રી વિનોદભાઇ મહેતા, (M. Com B. Ed) મહેતા પરિવાર-ઝુંડાલ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા 25 વર્ષ થી હજારો લોકો ને તેમના માર્ગ દર્શન થી લાભ થયેલ છે. શ્રી વિનોદભાઇ નો આશય લોકો ની વિવિધ વિષય ને લગતી સમસ્યાઓ જેવી કે લગ્ન, વિદેશ-ગમન, સંતાન પ્રાપ્તિ,નોકરી, ધંધા જેવી બાબતો નું સરળ અને સચોટ સમાધાન માતાજી ના આદેશ અનુસાર સરળ પૂજા વિધિ દ્વારા બતાવામાં આવે છે. તે મુજબ પૂરી શ્રધ્ધાઅને ભક્તિભાવથી ધીરજ રાખીને પૂજા કરે છે.  માં અંબાજી તેમના દ્વારે આવેલ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

માં અંબાજીની દયાથી આજે હાટકેશ-અંબિક્તધામ-ઝુંડાલની ધર્મની ધજા આજે દેશ-વિદેશમાં (ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, દુબઈ, મલેશિયા, જર્મની, કુવૈત, મસ્કત,બેંગકોક, દક્ષિણ આફ્રિકા) ખાતે લહેરાઈ રહેલ છે અને માં અંબાજીની દયાથી તેના ભાવિકભક્તોની દિન-પ્રતિદિન પ્રગતિ થઈ રહી છે.

" સર્વે ભક્તો ને જય અંબે... "

મહેતાની કુળદેવી માં અંબાજી ઝુંડાલ

વર્ષ ભક્તો ની સેવામાં
0 +
થી વધુ વાર્ષિક દર્શનાર્થીઓ
0 +
ભક્તો ની સમસ્યા નું સમાધાન
0 +
નવચંડી યજ્ઞનું આયોજન
+